જો તમે પણ હોળીને લગતા ફિલ્મો જોવા માંગતા હોવ તો OTT પર આ ફિલ્મો જોઈ શકો છો.
આ ફિલ્મો જોઈને તમે તમારા વીકએન્ડને અદ્ભુત બનાવી શકો છો.
આ ફિલ્મો જોઈને તમે તમારા વીકએન્ડને અદ્ભુત બનાવી શકો છો.
સલાર અને ડંકી બોક્સ ઓફિસ પર ટક્કર માટે તૈયાર છે. ગઈકાલે સાલાર વિશે એક ચોંકાવનારા સમાચાર આવ્યા.
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં ચાહકોને રણબીર કપૂરનો એકદમ અલગ લુક જોવા મળશે.
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દેવ આનંદની 100મી જન્મજયંતિ નિમિત્તે બે દિવસીય ઉત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે.
વિશ્વ વિખ્યાત અભિનેતા અને હાસ્ય કલાકાર ચાર્લી ચેપલિન અને તેની ચોથી પત્ની ઉના ઓ'નીલની પુત્રી જોસેફfન ચેપલિનનુ પેરિસમાં નિધન થયું છે.
બોલીવુડની 3 મોસ્ટ અવેટેડ ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવી છે અને આ તારીખો સામે આવ્યાની સાથે જ ખળભળાટ પણ મચી ગયો છે.