ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચની તારીખ કરી જાહેર
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચની તારીખ જાહેર કરી છે. ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં 11-15 જૂને રમાશે.
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચની તારીખ જાહેર કરી છે. ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં 11-15 જૂને રમાશે.
IPL 2024ની રમાયેલી કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની ફાઇનલ મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે IPL-2024નું ટાઇટલ જીતી લીધું છે.
IPL 2024ની ફાઈનલ રવિવારે ચેન્નાઈના MA ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.
ODI વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ એટલે કે ફાઈનલ આજે યજમાન ભારત અને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે.
ભારતીયોમાં ક્રિકેટને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે.
વર્લ્ડ કપ 2023 એ ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિ છે. જેની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ વધારે યાદગાર બની રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.