ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચોની ટી20 સીરિઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો, વિરાટ અને રાહુલને અપાયો આરામ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો આજે સાંજે 7:00 વાગ્યાથી ઇન્દોરમાં રમવામાં આવશે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો આજે સાંજે 7:00 વાગ્યાથી ઇન્દોરમાં રમવામાં આવશે
એશિયા કપ T20 ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાની ટીમ છઠ્ઠી વખત એશિયા કપ ચેમ્પિયન બની છે.
ટીમ ઈન્ડિયાના ઘણા ચાહકોએ એશિયા કપની ફાઈનલ મેચ જોવા માટે દુબઈ સ્ટેડિયમ આવ્યા હતા. ચાહકો શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માંગતા હતા.