સમાચારદીવમાં મધદરિયે બોટ અને શિપ વચ્ચે અકસ્માત, 4 ખલાસી અને બોટ લાપતા બન્યા દીવના વણાકબારાથી 70 કિમી દૂર નિરાલી બોટ સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 7 ખલાસીઓમાંથી 3 ને બચાવી લેવાયા છે. બચાવ કામગીરી દરમિયાન અન્ય ખલાસીઓની શોધખોળ શરૂ છે. By Connect Gujarat Desk 06 Mar 2025 15:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: માંગરોળ દરિયામાં બોટ ડૂબી,કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ કરીને સાત ખલાસીઓને બચાવ્યા માધવપુર માંગરોળ વચ્ચે ૐ શ્રી નામની બોટ દરિયામાં ગરકાવ થઇ ગઈ હતી.જેના કારણે બોટમાં સવાર સાત ખલાસીઓ સામે જીવ સટોસટની સ્થિતિ સર્જાઈ ગઈ હતી... By Connect Gujarat Desk 13 Dec 2024 20:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn