કચ્છ: કંડલાની ઈમામી એગ્રો ટેક કંપનીમાં ટાંકીમાં સાફ સફાઈ દરમિયાન ગેસ લાગતા પાંચ શ્રમિકોએ જીવ ગુમાવ્યા
કચ્છ કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં અંદર સફાઈ કામ કરી રહેલા 5 શ્રમિકોના ગેસ ગળતરના લીધે મોત થયા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી.