વડોદરા: ઈલોરા પાર્કના સરકારી આવાસના એક ફ્લેટમાં આગ લાગતા દિવ્યાંગ વ્યક્તિએ જીવ ગુમાવ્યો
વડોદરાના ઈલોરા પાર્કના સરકારી આવાસના એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી, સર્જાયેલી ઘટનામાં ફ્લેટમાં રહેતા દિવ્યાંગ આડેધ વયની વ્યક્તિ બહાર ન નીકળી શકતા કરુણ મોતને ભેટ્યા હતા.