અંકલેશ્વર: ગેરેજમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ, 2 બુટલેગરોની ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના ૨૪ નંગ પાઉચ મળી કુલ ૨૪૦૦નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગરોને ઝડપી પાડયા
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના ૨૪ નંગ પાઉચ મળી કુલ ૨૪૦૦નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગરોને ઝડપી પાડયા
દિવ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે બૂચરવાડા વિસ્તારમાં રેડ કરી હતી,જેમાં પોલીસને વિટારા બ્રેઝા કારમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાત તરફ હેરાફેરી કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું.
નૌગામા ગામમાં બુટલેગરએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના વાડાના ભાગેથી રૂપિયા 14,600ની વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી