ખેડા : સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કામનું ભૂમિપૂજન અને ૩ નવી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ
આ પ્રસંગે મંત્રી દેવુસિંહે ચૌહાણે માતર, વસો અને ખેડા માટે ૩ નવી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી દેવુસિંહે ચૌહાણે માતર, વસો અને ખેડા માટે ૩ નવી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સબ સ્ટેશનમાં કુલ ૧૧ કે.વી.ના ૫ ફીડરો હશે અને તે ૪૯૦૦ ચો.મી વિસ્તારમાં ઉભું કરવામાં આવશે. સબ સ્ટેશનથી કુલ ૬૯૭૨ વીજ ગ્રાહકોને લાભ મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રૂપિયા 750 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 350 બેડની ESIC હોસ્પિટલની શિલાન્યાસ વિધિ સંપન્ન કરાવમાં આવી હતી.