સુરત : ગે ડેટિંગ એપમાં મિત્રતા કરવી ભારે પડી, જાણો શું છે મામલો..
સુરતમાં ચાર યુવકોએ સાથે મળીને ગે એપથી ચેટ કરી યુવકને મળવા બોલાવી ત્યારબાદ તેને લૂંટી લીધો હોવાનું પણ સામે આવ્યું હતું.આ મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે
સુરતમાં ચાર યુવકોએ સાથે મળીને ગે એપથી ચેટ કરી યુવકને મળવા બોલાવી ત્યારબાદ તેને લૂંટી લીધો હોવાનું પણ સામે આવ્યું હતું.આ મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે
પંચમહાલ અને વડોદરાના અનેક ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ છેતરપીંડી આચરનાર ડેસર તાલુકાના છાલીયેર ગામનો ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે.
ભરૂચમાં ઉંચા દરે વ્યાજ આપતા વ્યાજખોરો સામે પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે
પંચમહાલમાંથી બોગસ લગ્ન કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં લોન આપવાના બહાને 100થી વધુ લોકો સાથે ઠગાઈ થતાં ચકચાર મચી છે.
સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી જિલ્લાના ખેરગામમાં એક મહિલાએ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી જ્વેલર્સ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરતા છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ
મુંબઈ પોલીસે ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે.