રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાના અનેક છે ફાયદા,સ્વાસ્થય સંબંધિત સમસ્યાઓ થશે દૂર...
આમળા પોષક તત્વોથી ભરપૂર ફળ છે.
આમળા પોષક તત્વોથી ભરપૂર ફળ છે.
સાબરકાંઠા જીલ્લામાં 250થી 300 હેક્ટર વિસ્તારમા દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો તેના વાવેતરમાં 50થી 55 હજાર ખર્ચ થાય છે
પપૈયું એક એવુ સુપરફૂડ છે જે કાચા હોય કે પાક્કા, પેટના સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે.
આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે.
ફળએ પોષકતત્વોનો ભંડાર છે. ફળ ખાવાએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક ફળ અનેક પ્રકારના પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.
કેરીના સ્વાદ રસિયાઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. જામનગર શહેરના ફ્રૂટ માર્કેટમાં ફળોના રાજા હાફૂસ કેરીનું આગમન થઈ ચૂક્યું છે.