વડોદરા : રક્ષિત ચૌરસિયાએ ગાંજાના નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ…
કારેલીબાગ વિસ્તારમાં ગત તા. 13 માર્ચે હોળીની રાત્રે અકસ્માત સર્જી 8 લોકોને અડફેટે લેનાર રક્ષિત ચૌરસિયાએ ગાંજાનું સેવન કર્યું હોવાનો FSLના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો
કારેલીબાગ વિસ્તારમાં ગત તા. 13 માર્ચે હોળીની રાત્રે અકસ્માત સર્જી 8 લોકોને અડફેટે લેનાર રક્ષિત ચૌરસિયાએ ગાંજાનું સેવન કર્યું હોવાનો FSLના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો
13 માર્ચે હોળીની રાત્રે રક્ષિત ચૌરસિયાએ આઠ લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે તે સમયે પોલીસે બ્લડ સેમ્પલ લઈ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા
ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં હતા