ભરૂચ : શું હવે તંત્ર અહીં પણ લગાવશે "એક્સિડન્ટ ઝોન"નું પાટિયું, જુઓ ક્યાં વધી રહ્યા છે અકસ્માતો..!
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર વધતાં અકસ્માતોના કારણે ગડખોલ પાટિયા નજીકનો વિસ્તાર એક્સિડન્ટ ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે.