અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.
અંકલેશ્વર જીઆઇડીસીના ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા તોફાની વાયરા-7નું સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જુના નવા હિન્દી ફિલ્મોના ગીતોની સુરાવલીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીના ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા તોફાની વાયરા-7નું સંગીતમય આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં જુના નવા હિન્દી ફિલ્મોના ગીતોની સુરાવલીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બનશે.