કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પાસે તેમની કાર નથી ! વાંચો કેટલી સંપત્તિના છે માલિક...
શુક્રવારે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાએ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારથી તેમનું સોગંદનામું સમાચારોમાં છે.
શુક્રવારે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાએ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારથી તેમનું સોગંદનામું સમાચારોમાં છે.
જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વ્યાપારીઓ ઉપર તરાપ મારવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં શરૂ થયેલા સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં વધુ વ્યાપક ફલક પર અસરકારક રીતે વેગ આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત વિવિધ નવા આયામો માટે ૨૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહીત રોકડ રકમની લુંટ ચલાવી ફરાર થયા હતા.