ભરૂચ અંકલેશ્વર : વાસણની દુકાનની આડમાં ચાલતા ગેસ બોટલ રીફિલિંગનો પર્દાફાશ, SOG પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો... 15 કિલોના ગેસ ભરેલા 3 બોટલ, 5 કિલોની ખાલી અને ભરેલી 7 બોટલ, ગેસ રીફિલિંગ પાઇપ અને વજન કાંટો મળી રૂ.7,300 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો By Connect Gujarat Desk 13 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: પુણાગામ વિસ્તરમાં રાંધણ ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા છ લોકો દાઝ્યા,સ્થાનિકોમાં ફફડાટ એક મકાનમાં વહેલી સવારે 6 કલાકે અચાનક રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો,સર્જાયેલી ઘટનામાં છ લોકો દાઝી ગયા હતા,જયારે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ By Connect Gujarat Desk 07 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રાજપીપળા રોડ પરના પટેલ નગરમાં મકાનમાં આગ, ગેસ સિલિન્ડર લીક થતા લાગી આગ રાજપીપળા માર્ગ ઉપર આવેલ પટેલ નગર સોસાયટીમાં જમવાનું બનાવતી વેળા અચાનક ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી.આગને પગલે નાસભાગ મચી જવા પામી By Connect Gujarat Desk 17 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ: ભારતગેસની એજન્સીની આડમાં એચ.પી ગેસનો કારોબાર,તંત્રએ રૂ.10 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે ભારતગેસની એજન્સીની આડમાં એચ.પી ગેસનો કારોબાર ચલાવવમાં આવતો હોવાનું બહાર આવ્યું By Connect Gujarat 25 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn