નૌકાદળમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, ૧૨૬૬ જગ્યાઓ માટે ભરતી
સરકારી નોકરી મેળવવા માટે ITI કરેલ યુવાનો માટે આ ખૂબ જ સુવર્ણ તક છે. ભારતીય નૌકાદળે સિવિલિયન ટ્રેડ્સમેન સ્કીલ્ડ જગ્યાઓ માટે ભરતી આમંત્રિત કરી છે.
સરકારી નોકરી મેળવવા માટે ITI કરેલ યુવાનો માટે આ ખૂબ જ સુવર્ણ તક છે. ભારતીય નૌકાદળે સિવિલિયન ટ્રેડ્સમેન સ્કીલ્ડ જગ્યાઓ માટે ભરતી આમંત્રિત કરી છે.
ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે અત્યારે સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. કારણ કે અત્યારે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભરતી બહાર પડી છે.
ભારતીય રેલ્વેમાં નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર. રેલ્વે આ વર્ષે ૫૦૦૦૦ જગ્યાઓ પર ભરતી કરશે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ પ્રથમ ક્વાર્ટરમાં ૯,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરી છે.
બે ભાઈઓ અને બહેને ખોટું જાતિનું પ્રમાણપત્ર મેળવીને રેલવે પોલીસ,CRPF તેમજ LRDમાં નોકરી મેળવી હતી,જે કારસ્તાનનો પર્દાફાશ થતા પોલીસ ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરવામાં આવી
મદ્રાસ હાઈકોર્ટે વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. સ્નાતક ઉમેદવારો 5 મે સુધી અરજી કરી શકે છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હીમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની 241 જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. અરજીની છેલ્લી તારીખ 8મી માર્ચ 2025 છે.
પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 31મી માર્ચ સુધી ચાલશે.
IIT કાનપુરે મદદનીશ રજિસ્ટ્રાર અને મેડિકલ ઓફિસર સહિત ઘણી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આજે અરજી કરવાની છેલ્લી તારીખ છે. પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.