Connect Gujarat

You Searched For "Governor of Gujarat"

અમરેલી : પૂર્વ રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયું પદ્મ પુરસ્કૃત મહાનુભાવોનું સંમેલન...

24 March 2024 10:18 AM GMT
દરવર્ષે ગણતંત્ર દિવસે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. જેમાં દેશભરમાંથી વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓની પસદગી કરવામાં આવે...

ભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 28 ફેબ્રુઆરીએ નેત્રંગની મુલાકાતે, ચાસવડ ખાતે ખેડૂતો સાથે કરશે વાર્તાલાપ

20 Feb 2024 6:23 AM GMT
આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ને બુધવાર ના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કરનાર છે.

ભાવનગર : રાજ્યપાલની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓનો પારિતોષીક વિતરણ સમારોહ યોજાયો...

25 July 2023 6:26 AM GMT
સરદારનગર સ્થિર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના આદ્યસ્થાપક પરમ પૂજ્ય નારાયણપ્રિય દાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે ગુરુકુળ સંકુલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાય છે.

ભાવનગર : ટીમાણા ગામે પ્રાકૃતિક ફાર્મની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી મુલાકાત...

8 Jan 2022 6:19 AM GMT
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતાં શિવ શક્તિ ફાર્મની મુલાકાત લીધી હતી.

ભાવનગર : એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાજ્યપાલ-મહાનુભાવોએ કર્યું સ્વાગત

29 Oct 2021 6:32 AM GMT
રાષ્ટ્રપતિ આજે ભાવનગર જિલ્લાના 2 દિવસીય પ્રવાસે આવી પહોંચતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું

ગાંધીનગર : સામાજીક ન્યાય વિભાગના કેબીનેટ મંત્રીએ યોજી અધિકારીઓ સાથે બેઠક

19 Sep 2021 8:58 AM GMT
ગુજરાતમાં મુખ્યમંત્રીથી માંડી આખેઆખી કેબીનેટ બદલી નાંખવામાં આવી છે ત્યારે નવા મંત્રીઓ પણ તેમના કામે લાગી ગયાં છે

નવ નિયુક્ત સીએમ કરી રાજ્યપાલ સાથે મુલાકાત

12 Sep 2021 1:14 PM GMT
ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળ ના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ને મળીને ...

ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં આ સરકારી વિભાગમાં આવશે મોટી ભરતી

28 July 2021 12:31 PM GMT
રાજ્યમાં પંચાયત વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ આવી શકે છે ભરતી, પંચાયત વિભાગમાં 16 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે.

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યા યોગ-પ્રણાયામ

21 Jun 2021 7:36 AM GMT
ગાંધીનગર પોતાના નિવાસ સ્થાને કર્યા યોગ-પ્રણાયામ, કોરોનામાં યોગ કરવાથી માનસિક મનોબળ થાય મજબૂત.

નર્મદા : રાજયપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક સજીવ ખેતી પર મુકયો ભાર

11 Jan 2021 12:24 PM GMT
રાજયમાં ગૌસંવર્ધન અને પાકૃતિક સજીવ ખેતી પર ભાર મુકવાના આશય સાથે નર્મદા જિલ્લાના પોઇચા ખાતે વિચાર ગોષ્ઠી યોજવામાં આવી હતી. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત...