ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યો એક્શન પ્લાન
ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ જિલ્લા કક્ષાએ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે કરી શકાય તે હેતુથી બોર્ડ દ્વારા “Action Plan” તૈયાર કરવામાં આવ્યો