અંકલેશ્વર: વીજ કંપનીની કામગીરી દરમ્યાન ગુજરાત ગેસની લાઇનમાં આગ, 2 લોકો દાઝ્યા
ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા