ભરૂચ શક્તિનાથ ખાતે ગોપાલક સમાજ દ્વારા ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી કરાઈ
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખીના નાદથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.ભગવાન શ્રીકૃષ્ણની મહાઆરતી કરીને ભગવાનને પારણે જુલાવવાનો લ્હાવો ભક્તોએ લીધો
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખીના નાદથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.ભગવાન શ્રીકૃષ્ણની મહાઆરતી કરીને ભગવાનને પારણે જુલાવવાનો લ્હાવો ભક્તોએ લીધો
.કૃષ્ણજન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.વરસાદમાં પણ કૃષ્ણભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, સતત 10માં વર્ષે જન્માષ્ટમી પ્રસંગ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું