New Update
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.સોમવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો મટફી ફોડ સહિતના કાર્યક્રમમાં જોડાયા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય,શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories