ગાંધીનગર : સૌપ્રથમવાર ગુજરાત વિધાનસભા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી, અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત...
ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે ગુજરાત વિધાનસભાની YouTube ચેનલનો CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે પ્રારંભ કરાયો છે.
નવરચિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે
ગુજરાતમાં નવી સરકાર બનતા જ મંત્રીઓને ખાતાની વહેંચણી થયા બાદ વિધાનસભા અધ્યક્ષને લઇને ઘણા નામ ચર્ચાઇ રહ્યા છે