ભરૂચ: વાગરામાં 6 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતિ, ભરૂચ શહેરમાં પણ પાણી ભરાયા
વાગરા તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જન જીવનને વ્યાપક અસર પહોંચી
વાગરા તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જન જીવનને વ્યાપક અસર પહોંચી
ઉલ્લેખનીય છે કે એશિયા કપ પૂરો થયા બાદ પંદર દિવસ પછી એટલે 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે
જુવાનજોધ યુવાનનું મોત થતાં દરેક લોકોની આંખમાં આંસુ હતાં. મૃતક ગણેશ કદમનો મૃતદેહ ઘરે આવતા જ પત્નીના હૈયાફાટ રુદન સાથે આખો કદમ પરિવાર શોકમગ્ન બની ગયો
આર્ટસ ફેકલ્ટીના યુવા શક્તિ ગ્રુપ દ્વારા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો સામાન ડીન ઓફિસ બહાર ઠાલવી વિરોધ પ્રદર્શન કર્યું
મહિલા પર ક્રેઈનના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતાં. મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
આમોદ પાલિકા દ્વારા જર્જરિત આંગણવાડીનું સમારકામ કરવા માટે આમોદની એક એજન્સીને 2 પાર્ટમાં લાખોના રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો
નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.