ગુજરાત નવસારી : વાંઝણા પ્રાથમિક શાળામાં બાળકોના મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી, શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું... સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલી બનાવી છે. By Connect Gujarat 07 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે રાજ્યકક્ષાના "ચોટીલા ઉત્સવ-2024"નો શુભારંભ, કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી… સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા ખાતે રાજ્યકક્ષાના 2 દિવસીય "ચોટીલા ઉત્સવ-2024"નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 15 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત લીધી, જામીન અરજી અંગે કરી ચર્ચા ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટીંગ વીથ હત્યાની કોશિશનો ગુનો બન્યો હતો. By Connect Gujarat 30 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર,સ્થાનિકોમાં રોષનો માહોલ ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે બનાવવાની માંગ સાથે કલેકટરને ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું By Connect Gujarat 26 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn