ગુજરાતજુનાગઢ : કુખ્યાત કાળા દેવરાજ રબારીને દબોચી લેતી પોલીસ, ગુજસીટોક હેઠળ પોલીસે કરી હતી કાર્યવાહી જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજને આખરે પોલીસે દબોચી લીધો હતો.107 જેટલા ગુન્હાઓને અંજામ આપનાર આ આરોપી સામે પોલીસે ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરી હતી. By Connect Gujarat Desk 09 Jul 2025 17:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પોલીસે 5 માળની ઇમારત 10 વખત તપાસી, આખરે ગુપ્તરૂમમાંથી મળ્યો કુખ્યાત સજજુ રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 26 Mar 2022 18:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn