ભરૂચભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ સાધક બહેનો દ્વારા 365 દિવસ 110 સ્થળોએ આપવામાં આવતી નિઃશુલ્ક યોગની તાલીમ ઠંડીના કારણે શરીરને ગરમાવો મળે તેવી એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે, ત્યારે સમગ્ર ગુજરાતને રોગમુક્ત અને ફિટ રાખવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે By Connect Gujarat Desk 09 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો By Connect Gujarat Desk 23 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સ્વર્ણિમ પાર્ક ખાતે યોગ સાધકો સહિતના મહાનુભાવોનો દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો… GIDC યોગ વર્ગોના કોચ અશોક ઓઝા, વિરેન્દ્રભાઈ, શીતલબેન તેમજ વિશાળ સંખ્યામાં GIDC અને નગરના સ્વાસ્થ્ય માટે ચિંતિત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા...... By Connect Gujarat Desk 27 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચચાલ જીવી લઈએ: અંકલેશ્વરમાં યોગ સાધક બહેનો માટે ગુજરાતી ફિલ્મનો વિશેષ શો યોજાયો અંકલેશ્વર શહેરની રાજહંસ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 272 જેટલી યોગ સાધક બહેનો ઉપસ્થિત રહી હતી By Connect Gujarat 16 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતખેડા : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નડિયાદ-પીપીલગ સ્વામીનારાયણ મંદીરે યોગ કાર્યક્રમ યોજાયો... ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત પીપીલગ સ્વામીનારાયણ મંદીર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn