ટેસ્ટી અને સોફ્ટ પાપડીનો લોટ બનાવવાની સરળ રેસીપી
પાપડીનો લોટ ગુજરાતીઓની પસંદ છે. ગરમાગરમ પાપડીનો લોટ મળી જય તો મઝા પડી જાઈ. આજે આપણે પાપડીના લોટની રેસીપી જાણી લઈએ. આ લોટને ઘણા ખીચયાનો લોટ તો કેટલાક ખીચું પણ કહે છે. આ વાનગી થોડા જ સમયમાં અને ખૂબ ઓછી સામગ્રીમાં તૈયાર થઈ જાઈ છે.