જૂનાગઢ : ગંભીર ગુન્હાઓ આચરતી કુખ્યાત ગેંગના 9 સભ્યો સામે પોલીસે ગુજસીટોકની ફરિયાદ કરી દર્જ
જુનાગઢ,ગીર સોમનાથ અને રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગંભીર ગુન્હાઓ આચરતી કુખ્યાત ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.