ગુજરાતઅમરેલી: લીલીયામાં જેલમાંથી છુટીને આવેલા બુટલેગર ઉપર મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગ,પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ અમરેલીના લીલીયામાં કિશન દવે પર ફાયરિંગ કરનાર આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 22 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઉધનામાં ભંગારના વેપારી પર 2 અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થયા, પોલીસ તપાસ શરૂ... સુરતના ઉધના રોડ નંબર 9 પાસે ભંગારના વેપારી પર બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ એક રાઉન્ડ ફાયરીંગ કરીને ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 04 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : બંદૂક વડે લગ્નપ્રસંગમાં ફાયરીંગ કરનાર પિતા-પુત્રનો વિડિયો વાઇરલ, જુઓ પછી પોલીસે શું કર્યું.! સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરીંગ કરીને શોબાજી કરવી 2 શખ્સોને ભારે પડી છે. By Connect Gujarat 02 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: અંગત અદાવતમાં ફાયરિંગ કરનાર 3 આરોપીની પોલીસે કરી ધરપકડ રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનાર ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે. By Connect Gujarat 24 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn