અંકલેશ્વર: ગુરુ આશ્રમમાં પૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવાર થી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવાર થી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી
'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમમાં ગુરુ એવા શાળાના આચાર્ય અને શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ રહેલું છે, તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું