આસામના ગુવાહાટીમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 3.5ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ......
દેશમાં એક બાદ એક શહેરોમાં ભૂપંકના આંચકાઓ અનુભવતા હોય છે, દિલ્હીમાં પણ અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે.
દેશમાં એક બાદ એક શહેરોમાં ભૂપંકના આંચકાઓ અનુભવતા હોય છે, દિલ્હીમાં પણ અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે.
આસામની બે દિવસીય મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે ગુવાહાટીમાં શક્તિપીઠ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી.