Connect Gujarat

You Searched For "Hair"

શું તમે વાળ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માંગો છો, તો રીતે તેલ લગાવવાની યોગ્ય રીત જાણો.

5 March 2024 6:09 AM GMT
વાળને મજબૂત રાખવા માટે, તેની વૃદ્ધિ અને ચમક વધારવા માટે તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે.

શું તમે પણ ખરતા વાળથી પરેશાન છો, તો આ ખાદ્ય વસ્તુઓ દ્વારા ફરીથી લાંબા અને જાડા વાળ મેળવો.

28 Feb 2024 6:02 AM GMT
આ દિવસોમાં દરેક વ્યક્તિ પોતાના વાળની સુંદરતા વધારવા અને જાળવવા માટે ઘણા ઉપાયો અપનાવે છે.

ચોખાનું પાણી વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે, જાણો તેના અદભૂત ફાયદા વિશે.

5 Feb 2024 8:35 AM GMT
રાઇસ સ્ટાર્ચ છે, જેને લોકો ચોખાનું પાણી કહે છે, જેના ઘણા ફાયદા છે.

વાળના સ્વાસ્થય માટે લીમડાના પાંદડા કે મીઠા લીમડાના પાંદડા કેટલા ફાયદાકારક છે, વાંચો

31 Jan 2024 6:11 AM GMT
લીમડાના પાન અને મીઠા લીમડાના પાંદડા આ જડીબુટ્ટીઓમાંથી એક છે, જે આપણા માટે ઘણી રીતે ઉપયોગી છે.

ચોખાનું પાણી વાળ અને ત્વચા માટે ઉત્તમ છે, જાણો શું છે તેના ફાયદાઓઆ

14 Jan 2024 4:28 PM GMT
સ્વસ્થ અને ચમકદાર ત્વચા રાખવા માટે લોકો અવનવા નુશખા અપનાવતા હોય છે, ખાસ કરીને છોકરીઓ જો આપણી ત્વચા પર કોઈ ડાઘ દેખાય તો પણ આપણને ખૂબ ચિંતા થવા લાગે છે....

શું તમે સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો તેને દૂર કરવા માંગો છો, તો આ રીતે કરો તેનો ઉપાય

11 Jan 2024 10:50 AM GMT
સફેદ વાળની સમસ્યા હવે માત્ર વધતી જતી ઉંમરની નિશાની નથી રહી, પરંતુ હવે આ સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ દેખાવા લાગી છે.

આયર્નની ખામીથી વાળ થઈ શકે છે એકદમ પાતળા, આ બે ઘરેલુ ઉપચાર વધારશે તમારા વાળનો ગ્રોથ....

4 Dec 2023 10:38 AM GMT
વાળની સુંદરતા અને મજબૂતી માટે પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં કોઈ પોષક તત્વોની ખામી જોવા મળે છે

આમળા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ વાળ માટે પણ છે ફાયદાકારક , જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો...

28 Nov 2023 5:33 AM GMT
આમળાને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. શિયાળામાં તેને ખાવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ વધુ હોય છે. તે વિટામિન સીનો...

વાળની સમસ્યાથી લઈને ચહેરાના ડાઘ સુધી દરેક વસ્તુને દૂર કરવામાં આમળાનું તેલ છે અસરકારક,વાંચો

22 Nov 2023 10:33 AM GMT
શિયાળાની ઋતુમાં એએમ જોવા જઈએ તો વાળ અને ચામડીની અને સમસ્યાઓ થતી રહે છે,

વાળને મૂળથી મજબૂત કરવામાં મદદરૂપ થાય છે કોફી, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ.....

22 Oct 2023 10:55 AM GMT
કોફી તમને એનર્જી તો આપે જ છે સાથે સાથે તે સ્કીન અને હેર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ડુંગળીનું તેલ વાળ માટે છે એકદમ બેસ્ટ, તો જાણો તેને ક્યારે અને કઈ રીતે નાખવું જોઈએ..!

13 Oct 2023 10:58 AM GMT
દરેક છોકરીઓને કાળા, લાંબા અને હેલ્ધી વાળ ગમતા હોય છે. આ સાથે જ સિલકી અને સૈની વાળ પણ પહેલી પસંદ હોય છે.

શું તમે આખી રાત વાળમાં તેલ લગાવી રાખો છો? તો સાવધાન... થઈ શકે છે આડઅસર....

11 Sep 2023 8:37 AM GMT
આખી રાત વાળમાં તેલ લગાવી રાખવું કોઇ નવી વાત નથી. આવું ઘણા લોકો કરે છે, ખાસ કરીને મહિલાઓની આવી આદત હોય છે