વાળમાં આ 4 તેલને હૂંફાળું લગાવો, ખરતા વાળ આવશે નિયંત્રણમાં
હૂંફાળા તેલથી માલિશ કરવાથી માથાની ચામડીનું પોષણ થાય છે અને વાળ મૂળમાંથી મજબૂત બને છે. તે ડેન્ડ્રફ અને ખંજવાળ ઘટાડે છે, વાળના વિકાસમાં પણ મદદ કરે છે. આવો જાણીએ શિયાળામાં માથામાં કયા તેલથી માલિશ કરવી.