ઇઝરાયેલે ઈરાનમાં ઘૂસીને હમાસના વડાને ઠાર મારતા,ભીષણ યુદ્ધના એંધાણ
ઈરાનના તહેરાનમાં બુધવારે સવારે ઇઝરાયેલે ઘૂસીને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો છે
ઈરાનના તહેરાનમાં બુધવારે સવારે ઇઝરાયેલે ઘૂસીને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો છે
PM બેન્જામિન નેતન્યાહુએ બુધવારે કહ્યું હતું કે 'ઈઝરાયલને ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓ સામે વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવાથી કોઈ રોકશે નહીં
ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે તેઓ નોર્થ ગાઝામાં હમાસને ખતમ કરવાની ખૂબ નજીક છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઉદ્યોગપતિ અને એક્સના માલિક ઈલોન મસ્ક પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે વધતા જતા આંતરરાષ્ટ્રીય દબાણ અને અપીલને નકારી કાઢી છે.
દરમિયાન ગાઝામાં ઈઝરાયેલના ઘાતક હવાઈ હુમલામાં છેલ્લા 24 કલાકમાં 704 લોકોએ જીવ ગુમાવ્યા છે.