સુરત સુરત : ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા 26 વર્ષીય યુવકનું મોત, નવરાત્રી બાદ યુવક લંડન ભણવા જવાનો હતો..! ગરબા ક્લાસમાં જતો હતો. માતા-પિતા પણ એની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં જ ખુશ રહેતા હતા. રાજના નખમાં પણ કોઈ રોગ ન હતો. By Connect Gujarat Desk 05 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn