દાહોદ : ચોમાસાના પ્રારંભે જ ઠેર ઠેર પાણી ભરાયા, રસ્તા-નાળા ધોવાઈ જતાં તંત્રની પોલ છત્તી થઈ..!
દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર નદી-નાળા અને કોતરોમાં નવા પાણીની આવક થઈ છે.
દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર નદી-નાળા અને કોતરોમાં નવા પાણીની આવક થઈ છે.
બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી
'બિપરજોય' વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે
ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે રાજ્યના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે
જુના તવરા ગામમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતા 20થી વધુ મકાનના છાપરા ઊડ્યાં હતા, જ્યારે 3 જેટલા વીજપોલ પણ તૂટી પડ્યા હતા.