હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો, IMD એ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી..
ઉત્તર ભારતમાં ગરમી વધી રહી છે. પરંતુ પહાડોમાં હિમવર્ષાના કારણે હળવી ઠંડી છે,
ઉત્તર ભારતમાં ગરમી વધી રહી છે. પરંતુ પહાડોમાં હિમવર્ષાના કારણે હળવી ઠંડી છે,
સાપુતારા સહીત ડાંગ અને વલસાડ તેમજ વાપીમાં કમોસમી માવઠું વરસતા કેરી સહિતના અન્ય પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાય રહી છે.
ઉત્તર પ્રદેશ સહિત તમિલનાડુના કેટલાક ભાગોમાં રાતભર વરસાદ પડ્યો હતો, જેના કારણે સોમવારે વિવિધ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
રાધનપુર તાલુકાના નવા અમીરપુરા ગામમાં કમર સુધી વરસાદી પાણી યથાવત રહેતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.