દેશ EDએ મની લોન્ડરિંગ કેસમાં કમલનાથના ભત્રીજાને મદદ કરનાર વ્યક્તિની કરી ધરપકડ..! એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રૂપિયા 354 કરોડની કથિત બેંક છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. By Connect Gujarat 23 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને મદદ કરનાર વ્યક્તિ વિશેષનું કરાયું સન્માન માર્ગ અકસ્માત દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગૂડ સમરીટન એવોર્ડ આપવામાં આવે છે. By Connect Gujarat 20 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : મીઠું પકવતા અગરીયાઓની વ્હારે આવ્યું મુંબઈનું બ્લેસ ગ્રુપ, જુઓ કેવી કરી સહાય..! મીઠાના રણમાં અગરીયાઓને પીવાના પાણીની સમસ્યા, મુંબઈના બ્લેસ ગ્રુપ દ્વારા પાણીની ટાંકીનું વિતરણ કરાયું By Connect Gujarat 17 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર : હજાત ગામની ગ્રેજ્યુએશન કરી રહેલી નિધિ ખેતરમાં હાર્વેસ્ટર મશીન ચલાવતા શીખી, માતપિતાને ખેતીકામમાં મદદે આવી 22 વર્ષીય દીકરી માતાપિતાની ખેતીકામમાં કરે છે મદદ દીકરી ખેતરમાં હાર્વેસ્ટર મશીન ચલાવતા શીખી ગઈ કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાવવાની પ્રબળ ઈચ્છા By Connect Gujarat 25 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn