હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન,મતગણતરી 8 ડિસેમ્બરે સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ જુઓ
હિમાચલ પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી માટે જંગ ખેલાયો છે. ચૂંટણી પંચે મતદાન અને મતગણતરી માટેની તારીખો નક્કી કરી છે. હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠકો પર 12 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે.