ગુજરાત અને હિમાચલની ચૂંટણીની તારીખો આજે થઈ શકે છે જાહેર
ભારતનું ચૂંટણી પંચ આજે એટલે કે 14 ઓક્ટોબર, 2022ના રોજ બપોરે 3 વાગ્યે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે.