જાણો શું છે દાન પુણ્યનું મહત્વ.? શું ખરેખર થાય છે પુણ્યની પ્રાપ્તિ
દાનનો અર્થ છે આપવું. પોતાની ઈચ્છા થી આપીને પાછું ન લેવામાં આવે તેને દાન કહેવાય છે. દાનમાં અન્ન,જળ,ધન- ધાન્ય, શિક્ષા , ગાય, બળદ આપવામાં આવતા હોય છે.
દાનનો અર્થ છે આપવું. પોતાની ઈચ્છા થી આપીને પાછું ન લેવામાં આવે તેને દાન કહેવાય છે. દાનમાં અન્ન,જળ,ધન- ધાન્ય, શિક્ષા , ગાય, બળદ આપવામાં આવતા હોય છે.
હિંદુ ધર્મમાં ગંગાજળનું વિશેષ મહત્વ છે. પ્રાચીન સમયથી આપણા દેશમાં ગંગા નદીને માતા માનવામાં આવે છે તેના પાણીને અમૃત માનવામાં આવે છે.