ભરૂચ: મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની આખરે પોલીસે કરી ધરપકડ, ભ્રષ્ટાચાર આચરનાર એજન્સીઓ સાથે કનેક્શન !
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવતા મચી જવા પામ્યો છે.