બોટાદ : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ-ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર, દર્શન કરી ભક્તો ધન્ય થયા
હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો
હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને ગલગોટાના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો
ગુમાનદેવ મંદિર પાછળ દંતકથા સંકળાયેલ છે તે મુજબ આ મુર્તિ સ્વયંભૂ છે. ગુલાબ દાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા.તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો