ઢાબા સ્ટાઈલમાં ઘરે જ બનાવો આ રીતે શાહી પનીર, એક વાર ખાશો વારંવાર કરશો યાદ
ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે શાહી પનીર બનાવવાની રેસિપી જણાવીશું.