T20 વર્લ્ડ કપ : વાદળોથી ઘેરાયેલા મેલબોર્નમાં ટ્રેનિંગ શરૂ, આફ્રિદીનો સામનો કરવા રોહિતે કરી ખાસ તૈયારી.!
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ રવિવારે (23 ઓક્ટોબર) રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા મેલબોર્ન પહોંચી ગઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ રવિવારે (23 ઓક્ટોબર) રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા મેલબોર્ન પહોંચી ગઈ છે.
શ્રીલંકાએ રોમાંચક મેચમાં નેધરલેન્ડને 16 રને હરાવ્યું. આ જીત સાથે તેના ગ્રુપ Aમાં ચાર પોઈન્ટ થઈ ગયા છે અને તે સુપર-12માં પહોંચી ગયો છે.
T20 વર્લ્ડ કપની આઠમી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 31 રને હરાવ્યું. હોબાર્ટમાં બુધવારે વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને ઝિમ્બાબ્વે સામે 154 રનનો લક્ષ્યાંક આપ્યો.
T20 વર્લ્ડ કપની સાતમી મેચ સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી. હોબાર્ટમાં બુધવારે આયર્લેન્ડે ગ્રુપ Bની મેચ 6 વિકેટે જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયામાં 8મો T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. અત્યારે પ્રથમ રાઉન્ડની મેચો રમાઈ રહી છે. સુપર-12ની મેચો 22મી ઓક્ટોબરથી શરૂ થશે
T20 વર્લ્ડ કપનો આજે ત્રીજો દિવસ છે. પ્રથમ રાઉન્ડની બે મેચ મંગળવારે (18 ઓક્ટોબર) રમાશે. ગ્રુપ Aમાં દિવસની પ્રથમ મેચ નેધરલેન્ડ અને નામિબિયા વચ્ચે રમાશે.
T20 વર્લ્ડ કપની ચોથી મેચમાં ઝિમ્બાબ્વેએ આયર્લેન્ડને હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ સોમવારે હોબાર્ટમાં ગ્રુપ Bને 36 રનથી જીતી લીધું હતું.