ગીર સોમનાથ : ઇકો ઝોનની આગથી રાક્ષસ હણાયો, દશેરાના દિવસે ગ્રામજનોએ નોંધાવ્યો અનોખો વિરોધ...
ઇકોઝોન ગીરના લોકો માટે રાક્ષસ સમાન જ છે, અને આ રાક્ષસ આવનારા સમયમાં ગીરના લોકોને ભરખી જાય એવી ભીતિ હોવાના કારણે દશેરાના દિવસે આ રાક્ષસનું દહન કરવામાં આવ્યું: પ્રવીણ રામ