શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે આ જ્યુસ, જાણો રીત
શરીરને સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે, જેથી તમારા શરીરને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે. શિયાળામાં તમે આ શાકભાજીનો રસ પી શકો છો. આ ત્વચામાં ચમક લાવવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે