ભારત-પાકિસ્તાન સરહદ નજીક વાયુસેના તાકાત બતાવશે, કવાયત માટે NOTAM જારી
આ માહિતી ટેલિકોમ્યુનિકેશન દ્વારા આપવામાં આવે છે જેથી ફ્લાઇટ ઓપરેશન્સ સાથે સંકળાયેલા લોકો તેના વિશે તાત્કાલિક જાણી શકે અને તેમનો ફ્લાઇટ પ્લાન બદલી શકે.
આ માહિતી ટેલિકોમ્યુનિકેશન દ્વારા આપવામાં આવે છે જેથી ફ્લાઇટ ઓપરેશન્સ સાથે સંકળાયેલા લોકો તેના વિશે તાત્કાલિક જાણી શકે અને તેમનો ફ્લાઇટ પ્લાન બદલી શકે.
બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી
ભારતીય સૈન્ય ચોકીઓ પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના 4-5 સૈનિકો શહીદ થયા છે.