આ છે દેશની પહેલી મેડિકલ કોલેજ, જેનું નામ સાંભળીને તમે ચોંકી જશો
શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની મેડિકલ કોલેજ કઈ છે? જો નહીં, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની મેડિકલ કોલેજ કઈ છે? જો નહીં, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
અમદાવાદમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલા નકલી ચલણનો પર્દાફાશ થયો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુમાં ભાષણ આપી રહ્યા હતા,તે દરમિયાન બેભાન થઈ ગયા હતા.
મોટાભાગના લોકો શિવાલયોમાં દર્શન કરવા જાય છે. જો તમે પણ ભારતમાં ભગવાન શિવની વિશાળ મૂર્તિઓ જોવા માંગો છો, તો તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો
નાની ઉંચાઈ ધરાવતો છોકરો હોય કે છોકરી, તેમને કપડા પસંદ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ આજે અમે તમને આ દિશામાં કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું.
વડાપ્રધાન મોદી દ્વારા 'મન કી બાત' કાર્યક્રમ થકી દેશ વાસીઓને સંબોધિત કરવામાં આવ્યા હતા.114માં એપિસોડમાં PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે આ કાર્યક્રમના શ્રોતા જ તેના અસલ સૂત્રધાર છે.
ભારતમાં સિવિલ સર્વિસ પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે છે. IIT GEE પછી UPSC પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે, લાખો લોકો તેના માટે અરજી કરે છે