Ola ઈલેક્ટ્રિક IPO 2 ઓગસ્ટે ખુલશે, રૂ. 5,500 કરોડનો નવો ઈશ્યુ જારી કરવામાં આવશે.
ટુ-વ્હીલર કંપની ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો IPO 2 ઓગસ્ટ, 2024થી રોકાણકારો માટે ખુલશે.
ટુ-વ્હીલર કંપની ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો IPO 2 ઓગસ્ટ, 2024થી રોકાણકારો માટે ખુલશે.
દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત પ્રચલિત રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 25 માં કારગિલ વિજયદિવસના અવસરે કારગિલ યુદ્ધ સ્મારક પર બહાદુર બલિદાનિઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Appleએ તેના વપરાશકર્તાઓ માટે વેબ પર Apple Mapsનું પબ્લિક બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. મેપિંગ સેવા હવે વેબ બ્રાઉઝર દ્વારા સીધો ઉપયોગ કરી શકાય છે.
મિર્ઝાપુરની ત્રીજી સીઝન હાલમાં ચર્ચામાં છે. શો ખતમ થઈ ગયો છે, પરંતુ લોકો હજી પણ તેના પાત્ર વિશે વાત કરી રહ્યા છે. ખાસ કરીને જેઓ મૃત્યુ પામ્યા છે.
ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક તરફ ઓલિમ્પિક ગેમ્સના શાનદાર ઓપનિંગની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.